This browser does not support the video element.
અબડાસા: કંકાવટીમાં બાળકે ભૂલથી દવા પી લેતા મોત થયું
Abdasa, Kutch | Sep 4, 2025
અબડાસા તાલુકાના કંકાવટી ગામે ભૂલથી દવા પી લેતા બાળકનું મોત થયું હતું. જેના પગલે પરિવારજનો પર જાણે આભ ફાટ્યું હોય તેમ શોકમાં ઘરકાવ થયા હતા