This browser does not support the video element.
માંડવી: માંડવી તાલુકા પંચાયત ખાતે વૃક્ષારોપણ કરાયું
Mandvi, Kutch | Aug 28, 2025
માંડવી તાલુકા પંચાયત ખાતે વૃક્ષારોપણ કરાયું હતું માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી સદભાવના ટ્રસ્ટ ના સહયોગથી વૃક્ષારોપણ નું કાર્યક્રમ કરાયું હતું તાલુકો પંચાયતના કર્મચારીઓ સદસ્યો તલાટી મંડળ સહિત સહયોગી બન્યા હતા.