આગામી તા. ૯, ૧૦ ઓક્ટોબરના રોજ ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ નોર્થ ગુજરાત રિજિયન યોજાશે.વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ નોર્થ ગુજરાત રિજિયન અંતર્ગત મહેસાણામાં યોજાનાર કોન્ફરન્સના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*