સુરત પીસીબીના ટીમને મળેલી બાતમીના આધારે ચાર આરોપીને દારૂના મુદ્દા માલ સાથે ડુમસ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા છે, સાત લાખથી વધુ ના મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો, સુરત પીસીબી ની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આરોપીને પકડી પાડી તપાસ શરૂ કરવામાં આવી હતી