ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા અને લાડુ સ્પર્ધા યોજવામાં આવે છે ત્યારે આ સ્પર્ધામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા 17 સ્પર્ધકો અને લાડુ ભોજન સ્પર્ધામાં પુરુષ અને મહિલા સહિત 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા