ગુરૂવારના 4:30 કલાકે સર્જાયેલા ટ્રાફિક જામની વિગત મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર બ્રિજ અને ચાલી રહેલી રસ્તાની કામગીરીને લઈ ડાઈવરજન આપવામાં આવ્યું હતું.જેના કારણે એક જ રસ્તા ઉપર આવન જાવનના કારણે આજ ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.