વડોદરાના કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિ ફરી એકવાર વિવાદમાં આવી છે.સેન્ટ્રલ યુનિની કેન્ટિનના મેનુ માં જ ચિકન ઈંડા પીરસાતા વિવાદ સર્જાયો છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિદ્યાર્થીઓ ને નોનવેજ પીરસાયું હતું.એક જ કેન્ટિનમાં વેજ નોનવેજ બનાવતા વિદ્યાર્થીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે.અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓ ને ધમકી અપાતી હોવાના આરોપ લાગી રહ્યા છે.આ અગાઉ પણ ABVPના પ્રમુખે નોનવેજ ભોજન ને લઈ કરી હતી રજૂઆત. સેન્ટ્રલ યુનિમાં ભોજનની ગુણવતાને લઈ 15 દિવસ પહેલા થયો હતો