સરલા ગામની સરકારી ઉચ્ચસ્તર માધમિક શાળા ખાતે “યુવાનોનો કર્તવ્ય” વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન રાણપુર મોડેલ સ્કૂલના શિક્ષક તથા સરલા સરકારી શાળાના ભૂતપૂર્વ આચાર્ય ડૉ. દિનેશભાઈ પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં વર્તમાન સમયમાં યુવાનોમાં વધતા મોબાઈલના ઉપયોગથી ઊભી થતી મુશ્કેલીઓ અંગે ચિંતન વ્યક્ત કર્યું હતું. સાથે જ યુવાનોમાં શાળા અને પરિવાર પ્રત્યેની ભાવના વિકસે તે માટે અત્યંત પ્રેરણાદાયી માર્