ઇડર તાલુકાના રૂવચ ગામે ખેતરના એક કુવામાં શ્વાન ખાબકેલા શ્વાનને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી બચાવી લીધું ગતરોજ સમય 4 વાગે ઇડર તાલુકાના રૂવચ ગામે ખેતરના એક કુવામાં શ્વાન ખાબકેલા શ્વાનને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું ઇડર તાલુકાના રૂવચ ગામે ખેતર ના એક કુવામાં શ્વાન પડ્યું છે એવી જાણ ગંભીરપુરા જીવદયા ટીમને થતા જે આ ટીમ જરૂરી સમાન સા