બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે છેલ્લા અઢી વર્ષથી જેઠીબેન પરમાર ની પસંદગી કરવામાં આવી છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે સાથે જિલ્લા પ્રમુખ તરીકે કામગીરી કરતા હોય, બોટાદના અગ્રણી ઓ શુભેચ્છા મુલાકાત લેવા માટે તેમજ મહિલાઓના સુશોભનના વસ્ત્ર પરિધાન આપી સન્માનિત કરવા ગયા ત્યારે મહિલાની સીટ પર પુરુષ બેઠા હોય અને ચર્ચા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે