Install App
hd.media
This browser does not support the video element.
વડોદરા પશ્ચિમ: વાઘોડિયા તાલુકાના લીમડા ગામની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ
Vadodara West, Vadodara | Sep 25, 2025
વાઘોડિયા તાલુકાના લીમડા ગામની હોસ્ટેલમાં રહીને બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીનું ભણવામાં મન ન લાગતું હોવાથી તનાવગ્રસ્ત હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!