વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા દર વષઁ ની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ ઝુંડ ભવાની માતાજીનો મેળો ભરાય છે આ પાંચ દિવસ યોજાનાર મેળા નુ ઉદઘાટન ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોર ભાઇ કુહાડા એ કરેલ હતુ. આજથી વેરાવળ - પાટણ ના હજારોની સંખ્યામા ખારવા સમાજ ના પરીવારો ચોરવાડ ખાતે પાંચ દિવસ નુ રોકાણ કરશે જેમા ટ્રેન્ક બાંધીને ૫૦૦૦ થી વધુ ઝુપડાઓ બનાવવામા આવ્યા છે ત્યા પાંચ દિવસ સુધી અધતન બંગલાઓ મા રહેનારો ખારવા સમાજ સામાન્ય માણસ ની જેમ અહી રહે છે સાથે જમવાની, રહે