આમોદ નગર માંથી પસાર થતો નેશનલ હાઇવે 64 પર આઈ લવ આમોદ સેલ્ફી પોઇન્ટ ગંદકી ની વચ્ચે બનાવતું આમોદ નગર પાલિકા. આમોદ નગર પાલિકા વહીવટી તંત્ર નાનામાં નાનું લોક હીત કાર્ય કરે છે. તો પોતાના ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરેછે. પણ આ આઈ લવ આમોદ ના બોર્ડ ની સેલ્ફી એક પણ ફોટો વાયરલ કરવા માં નથી આવ્યો. ગત દિવસો પેહલા આમોદ નગર ની ઠેર ઠેર ગંદકી ખડબડતું હોય અને