Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: પેથાપુરમાં જલેબી ફફડાની લાઈન માં ઉભા રહેલા ઇસમ પર ગામના ત્રણ લોકોએ ચપ્પુથી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

Gandhinagar, Gandhinagar | Oct 4, 2025
ગાંધીનગરના પેથાપુરમાં દશેરાની રાત્રે ફાફડા-જલેબીની લાઈનમાં થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં વહેલી સવારે ગાઢ નિંદ્રામાં જ એક યુવક પર લાકડાના ધોકા અને ચપ્પા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પેથાપુર પોલીસે ગામના ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાફડા-જલેબીની દુકાને વનરાજસિંહને ધક્કો લાગતા ઝઘડો થયો.
Read More News
T & CPrivacy PolicyContact Us