ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના કાળુભાર નદી ફાર્મર પ્રોડ્યુસર કંપનીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઇ ઉમરાળા તાલુકાના કાળુભાર નદી કાર્મર પ્રોડ્યુસર કંપનીના તમામ સભાસદોને માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં સણોસરા લોકભારતીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક નીગમભાઈ શુક્લ સાથે જિલ્લા મદદનીશ ખેતી નિયામક રિઝવાન કાઝી તથા VRTI દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.