કેશોદના અંડર બ્રિજ નો વિરોધ કરવા બાબતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સહિત નવ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં આજે બપોરના સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પ્રવીણરામ સહિત નવ આરોપીઓ ઢોલ નગારા સાથે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસને કહ્યું હતું કે અમે સામે ચાલી અને અમારા પર થયેલી ફરિયાદ બાબતે હાજર થવા આવ્યા છીએ