સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર.જિલ્લાની મોટા ભાગની નદીઓ થઈ છે બે કાંઠે.સલામતીના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા કરાઈ અપીલ.ગણેશ વિસર્જન દરમિયાન નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વેળા સાવચેતી રાખવા કરાઇ અપીલ.નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કરાઇ અપીલ.વિસર્જન સ્થળો ઉપર સાવચેતીના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મુકાશે.