જીલ્લામાં ઓક્ટોમ્બર ૨૦૨૪ના માસમાં થયેલ ભારે વરસાદના કારણે જીલ્લાના દેરેક ગામોમાં ખેતીના ઉભા પાકોને થયેલ નુકશાનીમાં અમરેલી જીલ્લાના રાહત પેકેજમાં અમુક ગામોનિ બાદબાકી થયેલ છે, જીલ્લાના ૬૨૭ ગામો પૈકીના ૩૦૧ ગામોનોજ સમાવેશ કરવામાં આવેલ હોય પરંતુ હકીકતમાં જીલ્લાના દરેક ગામોમાં મગફળી, કપાસ અને અન્ય ખેતીના પાકોને નુકશાની થયેલ હતી, આ સહાય પેકેજ અધુરૂ હોઈ જેના કારણે બાકી રહેલા ગામોના ખેડૂતોને આ પેકેજમાં સમાવેશ કરવા અને સહાય મંજુર કરવા વિનંતી,