ગાંધીનગર ઇન્દ્રોડાના કોર્પોરેટરના પતિની ગુંડાગીરી સામે આવી આવ્યાનો આક્ષેપ ફરિયાદી તરફથી કરવામાં આવ્યો હતો. ગટરની ફરિયાદ મુખ્યમંત્રી અને આરોગ્ય મત્રીને કરતા મારા મારી કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર દક્ષા બેન વિક્રમજી ઠાકોરના લોકોએ મારા મારી કરી હતી. વિક્રમજી ઠાકોર અને મેલાજી ઠાકોરે મારા મારી કરી છે. તમે અરજી કેમ કરી તે બાબતે સમગ્ર ઘટના બની હતી. સરકારી કર્મચારી ને ઢોર મારમારતા કર્મચારી લોહીલુહાણ થયો હતો.