એસ.ઓ.જી. પોલીસે બાતમી હકિકત મળેલ કે, નઢેલાવ ગામે ત્રણ રસ્તા ઉપર નઢેલાવ ગામનો અલ્પેશભાઇ હરસિંગભાઇ જાતે ભાભોર નાનો તેની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ત્રણ રસ્તા ઉપર ફરી રહેલ છે તેવી સચોટ બાતમી મળેલ જે બાતમી આધારે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા ઉપરોકત આરોપી અલ્પેશભાઇ હરસિંગભાઇ જાતે ભાભોર રહે.નઢેલાવ બારના કુવા ફળિયું તા.ગરબાડા જી.દાહોદ વાળો મળી આવેલ જેને પંચો રૂબરૂમાં તેની સાવધાની પૂર્વક અંગઝડતી કરતા તેના કમરના ભાગે પેન્