મહેસાણામાં વિવેકાનંદજીના શિકાગો સંબોધનની 132 મી વર્ષગાંઠ નિમિત્તે ઊંઝા કોલેજમાં દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીએ પ્રેરણાદાયિક સંદેશ બીપી બ્રહ્મભટ આર્ટસ એન્ડ એમ એચ ગુરુ કોમર્સ કોલેજ ઊંઝા સ્વામી વિવેકાનંદજીના શિકાગો વિશ્વ ધર્મ સંમેલનમાં આપેલા ઐતિહાસિક સંબોધનની 132 ની વર્ષગાંઠ નિમિત્તે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી.