“સંવાદથી સુરક્ષા” અભિયાન અંતર્ગત બીલીમોરા ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ અને ચીખલી ડિવિઝનના ડિવાઇસ પી ભગીરથસિંહ ગોહિલ જીએ વિસ્તારમાં શાંતિ અને સૌની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ નાગરિકો સાથે ચર્ચા-વિચારણા કરી અને સૌને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ અવસરે ઉપસ્થિત રહીને નાગરિકોને જરૂરી સૂચનો કર્યા હતા.કોઈ પણ વિસ્તારનાં વિકાસની પ્રથમ શરત શાંતિ અને સલામતી હોય છે.