દાહોદના કુત્રિમ તળાવ ખાતે વિઘ્નહર્તાનું વિશર્જન.કોઈ અનિચ્છિય બનાવ ન બને એ માટે નગરપાલિકા દાહોદ દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ અને વિઘ્નહર્તાનું વિશર્જન કરતા આવતા ગણેસ ભક્તિ પણ શાંતિપૂર્ણ રીતે વિઘ્નહર્તા નું વિશર્જન કરે એવી અપીલ પણ ફાયર વિભાગના અધિકારી દીપેશ જૈન દ્વારા કરવામાં આવી