સાયલા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલું ટેન્કરે મારી પલટી મારી ગયું હતું કાનપરાના પાટીયા નજીક ડીઝલ ભરેલું ટેન્કર પલટી માર્યું ગયું હતું ટેન્કર ડ્રાઇવર સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટેન્કર પલટી માર્યું હતુંફાયર ફાઈટર તેમજ ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી અને આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી