રાત વિગત અનુસાર ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્ર વસાવા છેલ્લા 80 દિવસથી વડોદરા મધ્યસ્થ જેલમાં હોય અને આજરોજ તેઓ જેલ બહાર આવતા આ ઠેર ઠેર તેમના સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યો છે ત્યારે ચૈતર વસાવા તેમના કાફલા સાથે તિલકવાડા ખાતે આવી પહોંચતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા એ શું કહ્યું તે સાંભળો