ધારી માંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન,નેશનલ હાઈવે ઓથોરિટી ના કાર્યક્ષેત્રમાં આવતો સિટી માંથી પસાર થતો રસ્તો હવે એના મૂળ આકારમાં રહ્યો નથી,રોડ ઉપર અડધો ફૂટ થી લઈને એક જ ફુટ જેટલા ખાડાને લઈને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છેખાસ કરીને બાઇક કે સ્કૂટર લઈ નીકળતા લોકો માટે આ રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે..