મોરબીમાં આજરોજ બાપા સીતારામ ધુન મંડળ દ્વારા ધુનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હોય, દરમિયાન ધારાસભ્ય અમૃતિયા અને પુત્ર દ્વારા મંજીરા વગાડી ધૂનમાં લીન થયા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...