ઉમરપાડા તાલુકાના માંડણ પાડા ગામેથી પસાર થતી વીરા નદીમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા ગયેલા વાડી ગામના રેટા ફળિયા ના ૪૫ વર્ષીય વ્યક્તિનું નદીના પૂરમાં તણાઈ જવાથી મોત નીપજ્યું હતું ઉમરપાડા,કેવડી, ઉચવણ, વાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૩૩ જેટલી ગણેશ પ્રતિમાઓ ની આજે ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી ઢોલ નગારા અને ડીજે ના તાલે લોકો આનંદ ઉત્સવ મનાવ્યો હતો સાથે એકમાત્ર અનિચ્છનીય ઘટના પણ બની હતી . રેટા ફળિયા માં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી .