નેશનલ સ્પોર્ટ્સ ડે"ની ઉજવણીના ભાગ રૂપે તા.૨૯-૦૮-૨૦૨૫ ના રોજ રમત સંકુલ સાપુતારા ખાતે હોકી સ્પર્ધાનું આયોજન, તા.૩૦-૦૮-૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરંપરાગત રમતોનું આયોજન અને તા.૩૧-૦૮-૨૦૨૫ ના રોજ ડાંગ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર, યોગ બોર્ડ દ્વારા દરેક યોગા સેન્ટર ખાતે યોગ ટ્રેનર અને યોગ કોચ દ્વારા યોગ સવાંદ અને યોગા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.