ગોધરા તાલુકાના ગદુકપુર સ્થિત આવેલ પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે વડોદરા જિલ્લાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈની શુભેચ્છા મુલાકાત લીધી હતી જે મુલાકાત દરમિયાન જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી,જિલ્લા ઉપપ્રમુખ કકુલભાઈ પાઠક, ડૉ.યોગેશભાઈ પંડ્યા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા