આજે તારીખ 28/08/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાકે લીમડી પોલીસ સ્ટાફ જ્યારે પેટ્રોલીંગ પર હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડયો. લીમડી તેમજ અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.