This browser does not support the video element.
ભુજ: ભુજમાં સંસ્કારનગરની ખાનગી ઓફિસમાંથી 4.29 લાખની ચોરી
Bhuj, Kutch | Sep 7, 2025
શહેરના સંસ્કારનગરમાં કતિરા કોમ્પ્લેક્સમાં ખાનગી કંપનીની ઓફિસમાં રોકડા રૂા. 4.20 લાખ સહિત 4.29 લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ ચોરી અંગે એ-ડિવિઝન પોલીસ મથકે સંસ્કારનગરમાં આવેલા કતિરા કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી એસઆઇએફ એક્સેસ પ્રા. લિ.ની ઓફિસના બ્રાન્ચ મેનેજર સચિનભાઇ જોશીએ નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ ગત તા. 2/9ના રાતથી બીજા દિવસની સવાર સુધી તેમની ઓફિસના શટરનું તાળું તોડી ઓફ