ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ ૧૭૦૫૧ કેસનો નિકાલ કરાયો રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, (નાલ્સા) ના આદેશ અનુસાર તારીખ ૧૩-૦૯-૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતું. લોક-અદાલતમાં સમાધાન માટે મુકવામાંઆવેલ હતો, જેમાં સુખદ સમાધાન થતાં, એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઇન્શયુરન્સ વીમા કંપની ઘ્વારા અરજદારના વારસોને કુલ રૂા. ૧,૮૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ એશી લાખ) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.