This browser does not support the video element.
પનાસ ખાતે સ્ટેટ લેવલ રનરને SMC ના કચરા ટેમ્પો ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત
Majura, Surat | Aug 30, 2025
સુરત શહેરમાં ફરી રફતારના રાક્ષકનો આંતક સામે આવ્યો,વેસુ વિસ્તારમાં મનપા કચરાના ટેમ્પો ચાલકે 20 વર્ષય નેશનલ દોડવીરનો ભોગ લીધો,20 વર્ષય વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું,મોપેડ પર જિમ જતી વખતે બની ઘટના,ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી ..