બોરસદ તાલુકાના બોચાસણ ગામની દિવ્યા બેન. મેલાભાઈ પરમાર ઉંમર વર્ષ 19, ગત ૨૮ મી તારીખ ના રોજ ઘરેથી કોઈ ને કઈ પણ કહ્યા વગર નીકળી ને ક્યાંક ગુમ થઈ જવા પામી હતી જેથી લગતા વળગતા તમામને ત્યાં તપાસ કરવા છતાં પણ કોઈ પતો ન લાગતા આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે જાણવા જોગ નોંધ દાખલ કરી ને વધુ તપાસ હાથ ધરી છે.