This browser does not support the video element.
દાંતીવાડા: ઓઢવા ગામે હવામાં ફાયરિંગ કરનાર સરપંચને દાંતીવાડા પોલીસ કરી અટકાયત.
Dantiwada, Banas Kantha | Aug 24, 2025
આજરોજ પાંચ કલાક બનાસકાંઠા.. દાંતીવાડાના ઓઢવા ગામે બે જૂથો વચ્ચે બબાલ થયા બાદ સરપંચ પતિ દ્વારા હવામાં ફાયરીંગ કરવાનો મામલો દાંતીવાડા પોલીસે સરપંચ પતિ રમેશ ભુતેડીયાની કરી અટકાયત સરપંચ પતિ રમેશભાઈ ભુતેડીયા સહિત 10 શખ્સો સામે પીડિત મુકેશ ચૌધરીએ નોંધાવી હતી ફરિયાદ સરપંચ પતિ સહિતના ટોળાયે હુમલો કરીને બે લોકોને ઇજાગ્રસ્ત કર્યાનો ફરિયાદમાં કરાયો હતો ઉલ્લેખ સરપંચની ચૂંટણીની જૂની અદાવતને લઈને હુમલો કરાયાની નોંધાઇ હતી ફરિયાદ સરપંચ પતિએ બંદૂકથી ફાયરિંગ કર્યા