ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ અને મામલતદાર ઘટના સ્થળ પર પહોંચ્યા વૃદ્ધ કાલે રાત્રીના ગુમ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું આધેડનું નામ કોતર કલાભાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું આધેડ ને શોધવા તંત્રએ શોધ ખોળ હાથ ધરવામાં આવીભાવનગરની ફાયર ટીમ લંગાલા જવા રવાના થઈ હતી