કેશોદ તાલુકા સેવા સદન ખાતે કલેકટરની અધ્યક્ષતા માં કેશોદ તાલુકાના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતો. આ સંવાદ કાર્યક્રમમાં કેશોદ તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચોએ પોતાના ગામમાં જે જે સુવિધાઓનો અભાવ છે તેને લઇ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કલેકટર દ્વારા સંલગ્ન અધિકારીઓને સૂચના આપી પ્રશ્નનો નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી