ગય. તારિક.1.9.2025 ના રોજ એક સચિન વિસ્તારમાં માં ઘરફોડ ચોરી ના બનાવ બનવા પામ્યો હતો.જે અંગે સચિન પોલિસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને પોલીસ તપાસ શરૂ કરી હતી.જોકે પોલીસે આ મામલે એક આરોપી ને જડપી પારી આરોપી પાસે થી ચોરી માં ગયેલ તમામ મુદામાલ કબજે કરી વધું તપાસ શરૂ કરી હતી.