મુસાફરોની સુવિધા માટે પ્રતિબદ્ધ ગુજરાત એસ.ટી. ! 🚎 ગુજરાત એસ.ટી. દ્વારા કપડવંજ ડેપો ખાતે ૩ નવી બસોનું લોકાર્પણ કર્યું, જે રાજ્યની જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી રાજેશભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ જે.કે.પરમાર,એપીએમસી ચેરમેન ધવલભાઈ,શહેર ભાજપ પ્રમુખ નયનભાઈ,ધુળસિંહ,ગણપતસિંહ, નિલેષભાઈ,ગોપાલભાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.