Download Now Banner

This browser does not support the video element.

ધ્રોલ: લતીપર ગામમાં ત્રણ દિવસના ટૂંકાગાળામાં એકજ પરિવારના ૩ સભ્યોના મોતથી અરેરાટી

Dhrol, Jamnagar | Sep 2, 2025
ધ્રોલ તાલુકાના લતીપર ગામે પટેલ પરીવારના ત્રણ સભ્યોના હાર્ટ અટેક થી મોત નીપજતા અરેરાટી: ત્રણેક દિવસના ટુંકા ગાળામાં જ હૃદય રોગના જીવલેણ હુમલામાં ત્રણ સભ્યોના મોતથી પરીવારમાં ઘેરો શોક છવાયો: જેમાં ૮૫ વર્ષિય ગાંડુંભાઈ નાથાભાઈ રામાણી,૪૫ વર્ષિય અશ્વિનભાઈ છગનભાઈ રામાણી તેમજ ૭૪ વર્ષીય અરજણભાઈ નાથાભાઈ રામાણીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યુ
Read More News
T & CPrivacy PolicyContact Us