વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં તહેવારોની સિઝન માં સોનું ચમકાવતી ગેંગ સક્રિય થઈ છે.સોનુ ચમકાવી આપવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી ગેંગ ફરી સક્રિય બનતા પોલીસ ના પેટ્રોલિંગ ના દાવા સામે સવાલો ઉઠવા પામી રહ્યા છે.પાદરા રોડ પર આવેલા સમીયાલા ગામે બે ઈસમોએ પિત્તળના વાસણો સાફ કરવા ના બહાને એક મહિલાની સોનાની ચેન ઓગાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ મહિલાની સતર્કતાના પગલે બંને ઈસમોને ગ્રામજનોએ રંગેહાથ પકડી પાડ્યા હતા