જામનગર જિલ્લાના જામજોધપુરના વાનાવડ નજીકનો મણીસાર ડેમ ઓવરફ્લો થયો જામજોધપુર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે