આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ ગામડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વેરા ગામના બસ સ્ટેન્ડ પીકઅપ સ્ટેશન ઉપરથી hyundai i20 કાર માંથી વિદેશી દારૂ અમીરગઢ પોલીસ ઝડપી પાડ્યો જોકે અમીરગઢ પોલીસને પહેલા બાતમી ધનપુરા હાઇવે ની મળી હતી જોકે ગાડી ચાલક પોલીસને જોઈ પોતાની ગાડી ગામડા વિસ્તારમાં ઘુસાડી હતી તે બાદ પોલીસ પીછો કરતા ગાડી ચાલકે વેરા ગામના બસ સ્ટેન્ડ પાસે પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો જોકે તે બાદ પ