Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે 6th ગુજરાત સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયો

Valsad, Valsad | Aug 22, 2025
શુક્રવારના 4 કલાકે પ્રેસ નોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમના શુભારંભ કરવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારમાંથી યોગ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us