This browser does not support the video element.
જૂનાગઢ: જૂનાગઢ તાલુકામાં 2 અપમૃત્યુના બનાવો
Junagadh, Junagadh | Sep 13, 2025
જૂનાગઢના ડુંગરપુર ગામે યુવાનને શોર્ટ લાગતા મોત નિપજયું બીલખાના ભલગામે યુવાનનું ડુબી જવાથી મોત નિપજયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.