દાહોદમાં ગણેશ મહોત્સવની ધામધૂમતી ઉજવણી બાદ આજરોજ વિસર્જનની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી હતી કે દાહોદ નગરપાલિકા ના ફાયદા વિભાગ દ્વારા તમામ પ્રકારની કામગીરી તેમજ નગરપાલિકાના તમામ અધિકારીઓ કર્મચારીઓની કામગીરીને આખરી ઓપો આપવામાં આવ્યા બાદ આજ રોજ બે ક્રેન અને તરવૈયાઓ તેમજ ફાયરના જવાનોની ઉપસ્થિતિમાં વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવી હતી