આજરોજ તા. 09/09/2025, મંગળવારે બપોરે 12 વાગે ધોળકા ખાતે આવેલી મોહંમદી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં 80 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર સંચાલન શહેનાઝબેન મનસુરી અને જાવિદહુસેન મલેકે કર્યું હતું. એમ શાળાના આચાર્ય મુસ્તાકભાઈ મનસુરીએ જણાવ્યું હતું.