Download Now Banner

This browser does not support the video element.

નવસારી: બીલીમોરામાં ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોનનું આયોજન, નાગરિકો ઉત્સાહભેર જોડાયા

Navsari, Navsari | Aug 31, 2025
ફીટ ઈન્ડિયા તથા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત “રાષ્ટ્રીય રમતગમત દિવસ” નિમિત્તે ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે વી.એસ. પટેલ કોલેજમાં ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોન યોજાયો. આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે લીલીઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. બીલીમોરાના નાગરિકો, યુવાનો, અધિકારીઓ અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us