ફરીયાદી ની વડીલો પાર્જીત જમીન આવેલ છે તેમાં ફરિયાદી ના પિતા નું નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતું હોય અને ફરિયાદીના પિતાનું તથા ફોઈનું અવસાન થતા તેમના પિતાને તથા તેમની ફોઈ ને નિઃસંતાન બતાવી તેમાં ફરિયાદીના કાકાના દીકરાઓના નામ દાખલ કરાવેલ અને ફરિયાદીનું નામ દાખલ કર્યા વગર નોંધ દાખલ કરેલ જેની જાણ ફરિયાદીને થતા જે નોંધ થી હક કમી થયેલ તે નોંધ પડાવવા સારું જે સંલગ્ન કાગળો રજુ થયેલ તેની નકલો મેળવવા સારું ફરિયાદી એ મામલતદાર કચેરી માં અરજી ઓપેલ જે અરજી અન્